ફુગાવો એટલે શું ? અથવા ફુગાવાનો અર્થ :
‘ફુગાવો’ શબ્દના સ્પષ્ટ અર્થ અંગે મતમતાંતર છે. ફુગાવાના સાચા સ્વરૂપને અથવા અર્થને સમજવા વિવિધ અર્થશાસ્ત્રીઓએ વિવિધ વ્યાખ્યાઓ આપેલી છે. (૧) પ્રો.કાઉથર : ‘ફુગાવો એટલે એવી સ્થિતિ કે નાણાંના મૂલ્યમાં સતત અને ચીજવસ્તુઓની કિંમતમાં સતત વધારો થવો’
(૨) પ્રો.મેચલપ : ‘નાણું, શાખ, માંગ, વેતન, ભાવ, ખર્ચ પ્રક્રિયા એટલે ફુગાવો’ &llege, Pata
(૩) પ્રો.લર્નર : ‘જયારે સામૂહિક પુરવઠાક કરતાં સામૂહિક વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. (૪) પ્રો.કોલબર્ન : જયારે અર્થતંત્રના વધારે ઓછી ચીજવસ્તુઓ પાછળ દોડે છે ત્યારે ફુગાવો અસ્તિત્વમાં આવે છે.
(૫) પ્રો.ફ્રિડમેન : ‘ફુગાવો એ સાર્વત્રિક નાણાંકી ઘટના છે. તેમાં સ્થિર અને ચાલુ ગતિથી ભાવોમાં સતત વધારો થાય છે.
(૬) પ્રો.પીણુ : ‘જયારે ઉત્પાદક પ્રવૃત્તિની સરખામણીમાં નાણાંકીય આવક વધુ પ્રમાણમાં વધતી । ત્યારે ફુગાવો ઉત્પન્ન થાય છે.
(૭) પ્રો.હોરે : (c) અર્થતંત્રમાં વધારે પડતા ચલણી નાણાંનું અસ્તિત્વ અથવા નાણાંના પુરવઠામાં વધારો થવો એટલે ફુગાવો’.
: ઈટાલીયન અર્થાસ્ત્રીએ તેમના નામના પુસ્તકમાં ફુગાવાના ૪ લક્ષણો દર્શાવ્યા છે.
(૧) દેશમાં ચલણી નોટોનું પ્રમાણ વધવું
(૨)સરકારના વર્તમાન દેવામાં વધારો થવો
(૩) દેશના નાણાંના વિનિમય મૂલ્યમાં ઘટાડો થવો
(૪) દેશની સામાન્ય ભાવસપાટીમાં વધારો થવો ઉપરોકત ચાર લક્ષણો પરથી સ્પષ્ટ થાય છે કે ફુગાવાના મૂળમાં નાણું છે.
ફુગાવાના પ્રકારો :
અર્થતંત્રની વિવિધ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને ફુગાવાના વિવિધ પ્રકાર પાડી શકાય છે. જે આ મુજબ છે.
(૧) ભાવવધારાની ઝડપને આધારે : બાળકની વૃધ્ધિ સાથે સરખામણી ૧.ધીમો અથવા
સરકતો ફુગાવો ૨.ચાલતો ફુગાવો ૩. દોડતો ૪.ઘોડાપૂર અથવા કૂદકા મારતો
(૨) પ્રક્રિયાના આધારે : ૧.ખાધપ્રેરિત ૨.વેતન પ્રેરિત ૩. નફા પ્રેરિત ૪. વિકાસ પ્રેરિત (૩) સમયના આધારે : ૧. યુધ્ધ સમયનો ૨. યુધ્ધોત્તર (પછી) ૩.શાંતિના સમયનો
(૪) વિસ્તારના આધારે : ૧. આંશિક ફુગાવો ૨. સાર્વત્રિક ફુગાવો
(૫) સ્વરૂપના આધારે : ૧. મુકત ફુગાવો ૨. અંકુશિત ફુગાવો (-) કારણને આધારે : ૧. માંગ પ્રેરિત ફુગાવો ૨. ખર્ચ પ્રેરિત ફુગાવો
(૭) અપેક્ષાની દ્રષ્ટિએ ઃ ૧. અપેક્ષિત ફુગાવો ૨.અનઅપેક્ષિત ફુગાવો
ફગાવાનું સ્વરૂપઃ
(૧) ખાદ્ય પ્રેરિત ફુગાવો ઃ સરકાર યુધ્ધ, કુદરતી આફતો કે વિકાસ ખર્ચને પહોંચી વળવા માટે ખાઘપુરક નાણાંત આશરો લે છે. (આવક કરતાં ખર્ચ વધી જાય ત્યારે) સરકારના આદેશ | RBI વધારાનું નાણું છાપે છે. આ સરકારનું ખર્ચા લોકોની આવક જાય છે. છે. તેથી ચીજવસ્તુઓની માંગ પુરવઠા કરતાં અનેક ગણી વધી ચીજવસ્તુની માંગ વધતાં ખાદ્ય પ્રેરિત ફુગાવો અસ્તિત્વમાં આવે ખાધવાળા અંદાજપત્રને લીધે જન્મતા ફુગાવાને ખાદ્યપ્રેરિત ફુગાવો કહે
વેતન પ્રેરિત ફુગાવો : ઉદ્યોગોનું ઉત્પાદન ખર્ચ વધતાં કામદારોના વેતનમાં પણ વધારો થતાં વેતન વધતાં આવક વધે છે. બીજી બાજુ ભાવો વધતા હોય તે સમયે પણ કામદારો વેતન વધારાની માગણી કરતા હોય છે તો તે રીતે પણ કામદારોની આવક વધે છે. આ રીતે આવક વધતાં ચીજવસ્તુઓની માંગ વધે છે. ચીજવસ્તુઓની માંગ વધતાં ભાવો વધે છે. આ રીતે વધતા ભાવોને વેતન પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે.
વિકાસ પ્રેરિત ફુગાવો : સરકાર દ્વારા આ.વિ.ના કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. આ.વિ.ની યોજનામાં રાષ્ટ્રીય બચત કરતાં મૂ.રો.નું પ્રમાણ વધે છે. વધારાના મૂ.રો. માટે નવા નાણાનું સર્જન કરવામાં આવે છે. પરિણામે દેશની કુલ નાણાંકીય આવક વધે છે. બીજી બાજુ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધતું નથી. પરિણામે ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત વિકાસના કાર્યો પાછળ જયારે સરકારનું કાર્ય વધી જાય છે ત્યારે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે કરવેરાઓના દરોમાં વધારો કરે છે. કરવેરાના દરો વધતાં પણ ચીજવસ્તુઓના ભાવો વધે
રોગોમાં (૪) મુક્ત ફુગાવો ઃ ભાવોને વધવા માટેનો માર્ગ ખુલ્લો હોય— ભાવોને અટકાવવાના કોઈ પગલાં ભરવામાં ના આવે તો તે મુકત ફુગાવાનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રો.મિલ્ટન ફિડમેનના મતે સરકાર જયારે ભાવ નિયંત્રણ અને ટેકનીકલ પ્રયત્નો દ્વારા ભાવોને દબાવ્યા સિવાય વધવાની આપે ત્યારે તે ફુગાવો મુકત બને છે. જો કે મુકત ફુગાવો ભયજનક પરિસ્થિતિનું સર્જન કરે છે.
ઉભરાય (૫) અંકુશિત ફુગાવો ઃ જયારે વધતા નિયંત્રણમાં લેવા માટેના પગલાંઓ લેવામાં આવે તેને અંકુશિત ફુગ કહેવામાં આવે છે. દા.ત.ભાવવધારાને રોકવા માંથી નાણાંની નીતિ ભાવ નિયમન કરે. શાખની માપબંધી, સસ્તા અનાજની દુકાનો, સ્થગિતતા વગેરે વિવિધ પગલાઓ લઈ સરકાર ફુગાવાને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે. અંકુશિત ફુગાવાને કારણે અર્થતંત્રમાં લાંશરૂવંત, કાળુનાણું, અપ્રમાણિકતા વગેરે દૂષણો પ્રવેશે છે.
(૬) ક્ષિત ફુગાવો : અપેક્ષિત ફુગાવો એટલે એવી સ્થિતિ કે જેમાં ભાવો અમુક દરે વધતા રહેશે એવી લોકો અપેક્ષા રાખતા હોય છે. સામાન્ય રીતે ફુગાવો કાયમી બન્યો હોય, સરકાર સતત ખાઘપુરવણી કર્યા કરતી હોય છે ત્યારે લોકો ભાવવધારાની અપેક્ષા રાખતા હોય છે. સામાન્ય ભાવવધારો થતો હોય. લોકોને નુકશાન થતું નથી. જે મોટાભાગે આવકારદાયક હોય છે. તેમના કલ્યાણ પર કોઈ વિપરિત અસરો પડતી નથી. તેટલી લોકો અપેક્ષા રાખતા હોય છે. માત્ર બાંધેલી આવકવાળાને નુકશાન થતું હોય છે.
(૭ અનઅપેક્ષિત ફુગાવો ઃ અનઅપેક્ષિત ફુગાવો એટલે લોકોએ ભાવ વધારાની અપેક્ષા રાખી ન હોવા છતાં ભાવો વધે અથવા લોકોની અપેક્ષા કરતાં ઉંચા દરે ભાવો વધે. અનઅપેક્ષિત ફુગાવામાં લોકો ભાવો વધતાં આંચકો અનુભવે છે. જે બોજારૂપ હોય છે. તે ભવિષ્યમાં કેવું સ્વરૂપ ધારણ કરશે તે ચોકકસ કહી શકાતું નથી. તેની અનિષ્ટ અસરો આ.વિ., આવક અને સંપત્તિની વહેંચણી અને સમગ્ર અર્થ વ્યવસ્થા પર પડે છે. અનઅપેક્ષિત ફુગાવો સામાજિક દ્રષ્ટિએ વિનાશકર્તા છે.
(૮) માંગપ્રેરિત ફુગાવો ઃ ફુગાવો માંગસર્જિત અને નાણાંકીય ઘટના છે. કેઇન્સના મતે કુલ પુરવઠા કરતાં કુલ માંગ વધુ હોય તો તે ફુગાવો સર્જે છે. તે માંગ સર્જિત ફુગાવો કહેવાય. બીજી રીતે માંગ પ્રેરિત ફુગાવો એટલે લોકોની વધારો થતાં લોકો ચીજવસ્તુઓની માંગ વધુ કરે છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થાય છે. તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે.
(૯) ખર્ચપ્રેરિત ફુગાવો ઃ મજૂરોની વેતન વધારાની માગણી અથવા મજૂરોના વેતનમાં વધારો થતાં ઉત્પાદકોના ઉત્પાદન વધારો થાય છે. પણ ઉત્પાદકો નફો જાળવી રાખવા માટે ચીજવસ્તુ ભાવમાં વધારો કરે છે. આ ઉપરાંત સરકાર પણ અર્થતંત્રમાં બેકારી કરવા માટે ખર્ચ કરતી હોય છે. આ ખર્ચ વધારાના કારણે લોકોની આવક ં વધારો થતાં ચીજવસ્તુઓના ભાવો વધતા હોય છે. આમ ખર્ચમાં થતા વધારાને કારણે ભાવોમાં વધારાને ખર્ચપ્રેરિત ફુગાવો કહેવામાં આવે
(૧૦) આંશિક અને સાર્વત્રિક ફુગાવો ઃ અમુક વિસ્તારોમાં જ ચીજવસ્તુઓના ભાવો વધતા
હોય તે આંશિક ફુગાવો પણ દેશના તમામ વિસ્તારોમાં જે તે ચીજવસ્તુઓના ભાવો વધતા હોય તો તે સાર્વત્રિક ફુગાવો કહેવાય.
ભાવવધારાના કારણો અથવા ફુગાવા માટેના જવાબદાર કારણો
જયારે અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતાં માંગ સતત ઉંચી અર્થાત્ વધતી રહેતી હોય તો ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે. માંગ અને પુરવઠો સ્વતંત્ર રીતે કે સંયુકતપણે અછતની પરિસ્થિતિ સર્જે છે. તેથી ચીજવસ્તુઓનો ભાવવધારો અથવા ફુગાવો સર્જાય છે. આ માટે નીચેના પરિબળો જવાબદાર રહે છે.
(૧) નાણાંના પુરવઠામાં વધારો :
સરકાર આ.વિ. માટે, યુધ્ધ માટે, કુદરતી આપત્તિઓને પહોંચી વળવા મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. આ ખર્ચને પહોંચી વળવા માટે ધપુરવણીનો સહારો લેવામાં આવે છે. પરિણામે નાણાંના પુરવઠામાં વધારો છે તે ફુગાવાજનક બને છે. પ્રો.ફિડમેન ના.પુ. ના વધારાને ફુગા મુખ્ય કારણ માને છે. ૧૯૫૫-૫૬માં ભારતમાં નાણાંનો પુરવઠ ૨૧૭ કરોડ રૂા. હતો. જે એપ્રિલ ૨૦૦૩માં ૧૭,૭૭,૪૭૦ કરોડ જેટલો થયો છે. આમ નાણાંના પુરવઠામાં અસાધારણ વધારો થાય ત્યારે ો વધે જ. ટૂંકમાં ફુગાવાનો જનક ના.પુ. છે.
(૨) બિનઉત્પાદક ખર્ચ :
ભારતમાં આયોજનકાળ દરમિયાન સરકારના ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે. –૫૧માં ભારતનું મહેસૂલી ખર્ચ રૂા.૩૪૭ કરોડનું હતું તે વધીને ૧૯૯૪-૯૫ માં રૂા.૧,૧૮,૮૧૧ કરોડ થયું છે. જયારે બીજી બાજુ યોજનાકીય ખર્ચમાં રૂા.૪૬,૫૮૨ કરોડનું હતું. આ બિન ઉત્પાદકીય ખર્ચમાં વ્યાજની ચૂકવણી, Shri Sin Ruk. અનાજ અને ખાતર પરની સબસીડી વગેરે છે. આમ બીન ઉત્પાદકીય ખર્ચમાં થતો વધારો પણ ભાવોમાં વધારો કરે છે.
(૩) વસ્તી વધારો ઃ
ભારતમાં આઝાદી પછી વસ્તીમાં કૂદકે અને ભૂસકે વધારો થયો છે. વસ્તી વધારાને કારણે પણ ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય છે. તેની સામે ઉત્પાદનમાં નહિવત વધારો થાય છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો
થાય છે. બીજી બાજુ વસ્તીવધારાથી બચતો અને મૂ.રો.પર પણ વિપરીત અસર થવાથી પુરવઠામાં નોંધપાત્ર વધારો થતો નથી. તેથી માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધતા ફુગાવો સર્જાય છે.
(૪) કાળુ નાણું :
દેશમાં ચીજવસ્તુઓની અછતને કારણે સરકાર વિવિધ પ્રકારનાં નિયંત્રણો લાદે છે. નિયંત્રણોને કારણે સંગ્રહખોરી, સટ્ટાખોરી અને કાળાબજાર અસ્તિત્વમાં આવે છે. કળા બજારને કારણે કાળુ નાણું અસ્તિત્વમાં આવે છે. શ્રી પેંસે અને ભારતમાં દર કલાકે રૂા.૩૬ કરોડનો કાળાનાણાંનો પ્રવાહ વહે છે. આયોજનપંચની તાજેતરની ગણતરી મુજબ ભારતમાં ૪ લાખ કરોડ રૂા.નું કાળુનાણું છે. કાળુનાણું ધરાવનાર વ્યકિત બેફામ ખર્ચાઓ કરે છે. તેથી ભાવવધારાની સમસ્યા સર્જાય છે. (૫) ખાદ્યપૂરક નાણાંતંત્ર :
ભારતમાં વેતન વધારો, સંરક્ષણ વહીવટી ખર્ચ અને કુદરતી આપત્તિ ખર્ચ વગેરેને પહોંચી વળવા ખાઘપુરવણીનો અમર્યાદિત ઉપયોગ થયો છે. દા.ત. પ્રથમ યોજનામાં ખાઘપુરવણ પ્રયાણ રૂા.૩૩૩ કરોડ હતું. જે આઠમી યોજનાને અને ૪૦,૦૦૦ કરોડ થયું હતું. આમ સતત વધતી ખાઘપુરવણીને કારણે ગયા છે જે ભારત સરકાર પણ સ્વીકારે છે. ઈમાન અને સરોડ શ્રી જી
ભારત ખેતીપ્રધાન દેશ ગણાય છે. મોટાભાગની ખેતી ચોમાસા આધારિત વરસાદની અનિશ્ચિતતા, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી મુશ્કેલીઓને કારણે દેશમાં ખેત ઉત્પાદનમાં અને તેમાં ખાસ કરીને અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ શકતો નથી. હજુ પણ ભારતમાં ભાવસપાટીનો આધાર ખેતપેદાશો પર રહેલો છે. પ્રથમ યોજનાને બાદ કરતાં તમામ યોજનાઓમાં અનાજના ભાવો વધ્યા છે. આમ ખેત ઉત્પાદનની અસ્થિરતા પણ ભાવવધારા માટે જવાબદાર છે.
(૭) વેતનવધારો :
ભાવવધારાને કારણે સરકારને વેતન વધારો અને મોંઘવારી ભથ્થામાં વધારો કરવો પડે છે.જેને પરિણામે પણ ભાવવધારાને ઉત્તેજન મળે છે. ખાસ કરીને ઔદ્યોગિક શ્રમિકો અને સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો થવાથી આવક વધતાં ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય છે. તેની સામે પુરવઠો ઓછો વધે છે. પરિણામે ભાવો વધતા જાય છે.
(૮) સંગ્રહખોરી :
અનાજ અને બીજી—આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતના હોવાને કારણે વેપારીઓ સંગ્રહ કરવાની વૃત્તિ રાખે છે. ગ્રહખોરીને કારણે બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાતા ભાવો વધે છે. ગ્રાહકો પણ વધતા જતા ભાવોને કારણે સંગ્રહખોરી કરે છે. સંગ્રહખોરી ધારાનું કારણ અને પરિણામ બંને છે. ડો.નરોત્તમ શાહે સાચું જ કહયું સંગ્રહખોરી, સટ્ટાખોરી એ ભાવવધારાની સમસ્યા ઉભી કરી છે.
આંતરરાષ્ટ્રીય પરિબળો :
(૯
ભારત અન્ય દેશો સાથે વેપારથી જોડાયેલ છે. વિશ્વના અનેક દેશોમાં છેલ્લા કેટલાક ભાવવધારો થયો છે. ખાસ કરીને ખનિજ તેલના ભાવવધારાને આપણી આયાતોની કિંમત વધતાં ભાવો વધ્યા હતા. આજ રીતે કાચા માલાસામાનના આંતરરાષ્ટ્રીય ભાવો વધતાં ભારતમાં ભાવવધારો થાય એ સ્વાભાવિક છે.
(૧૦) અન્ય કારણો :
વધતું જતું સરંક્ષણ ખર્ચ, રાષ્ટ્રીય ઉત્પાદનમાં ધીમો વધારો, વીજળીની તંગી, કામદારોની અશાંતિ, આયાત ખર્ચ, રાજકારણ, ચૂંટણી, કરવેરા નીતિ, ઔ.ઉત્પાદનમાં ધીમો વધારો, જંગી મૂ.રો. ખર્ચ વગેરે કારણો પણ ફુગાવા માટે જવાબદાર ગણાવી શકાય છે.
સરકારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસના ભાવો અનેક વખત વધાર્યા છે. ખુદ સરકાર જ ખર્ચપ્રેરિત ફુગાવાને ઉત્તેજન આપતી હોય તેવું લાગે છે.
ભાવવધારાના પરિણામો અથવા ફુગાવાની અસરો
ફુગાવો આ.વિ.ને પ્રેરક છે કે અવરોધક કે કઈ કક્ષા સુધી આવકાર્ય છે. તે મહત્વની ચર્ચા છે. તે વિષે આપણે જાણવું જોઈએ.
| (૧) સ્થિર ના.આ.વાળાની બરબાદી :
જેઓ વ્યાજ, ભાડુ, બાંધેલા પગાર, દાન, ભેટ, ઈનામ, પેન્સન વગેરે પર જીવનારા ફુગાવાના સમયમાં બરબાદ થઈ જાય છે. કારણ કે ના.આ. સ્થિર છે. બીજી બાજુ ભાવો વધતાં ખર્ચ વધે છે. ખરીદશકિત ઘટે છે. તેથી બચતો પણ ઘટે છે. માંડ જીવે છે. ફુગાવામાં રૂપિયો નાનો થાય છે. વસ્તુની તેમને માટે ગંભીર પ્રશ્ન બની જાય છે. ટૂંકમાં સ્થિર ના.આ.વાળા માટે ભાવવધારો ગરીબો પર કરવેરા સમાન છે.
(૨) બચતો પર વિપરિત અસર :
ભારતમાં ફુગાવો લોકોની બચત કરવાની ઈચ્છા અને શક્તિ ઉપર પણ વિપરિત અસરો જન્માવે છે. પેન્શ GPF, PPF, LIC, બેંકોની થાપણો વગેરે સ્વરૂપની બચતો ફુગાવાના યમાં ઘટે છે. ફુગાવા દરમિયાન ચીજવસ્તુઓ મોંઘી થતા જીવન ટકાવવા ભુતકાળની બચતો વાપરવાની કે વર્તમાન બચતો ઘટાડવાની અનિવાર્યતા NaArts છે. ભાવો વધતાં નાણાંનું મૂલ્ય ઘટતું હોવાથી બચતો કરવાની । પણ ઘટે છે. જે ઝડપે ના.મૂલ્ય ઘટે છે. તેવી ઝડપે થાપણો પરના વ્યાજદરો વધતા નથી. તેથી નિરુત્સાહી બને છે.
(૩) વધતા ભાવોની પાછળ વેતનો :
ખેતમજૂરો, નાના ઉદ્યોગોના મજૂરો, દુકાનોમાં કામ કરનારાઓ વગેરે અસંગઠિત અને નિરક્ષર હોય છે. જે કાયદા દ્વારા રક્ષણ મેળવી શકતા નથી. નોકરીના ગરજવાન હોય છે. તેઓના અથવા વેતનો વધતા ભાવોની પાછળ પડી જાય છે. ચીજવસ્તુઓના ભાવો વધતાં તેમના વેતનો અથવા પગાર વધતા નથી. પરિણામે ખરીદશકિત ઘટે છે. ભૂતકાળની બચતોનો ઉપયોગ કે દેવું કરીને ખર્ચ
કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં મજૂરો અને માલિકો વચ્ચે સંઘર્ષ થાય છે. જે હડતાલો, ધીમે કામ કરોની નીતિ કે તાળાબંધી વગેરે સ્વરૂપમાં વ્યકત થાય છે. (૪) તગડા બનતા મોટા ખેડૂતો :
ખેતમજૂરો, નાના અને સી.ખેડૂતોને બાદ કરતાં મોટા ખેડૂતો માટે ફુગાવો આશીર્વાદરૂપ છે. તેમને લાભ થાય છે. તેઓ જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે. તેના ઉંચા ભાવો લેવા સંગ્રહ કરે છે. બીજી બાજુ તેમના ખર્ચાઓમાં વધારો થતો નથી. ખેતી આવક પર આવકવેરો લાગતો નથી. તે ફાયદો પણ થાય છે. સરકારી તીજોરીમાં પહોંચતો નથી. દેશમાં હરિયાળી ક્રાંતિનો પણ ૧૦ મોટા ખેડૂતોએ લીધો. આમ મોટા અને ધનિક ખેડૂતો માટે ફુગાવો આશીર્વાદરૂપ છે. Colled be
(૫) પરદેશોની શોષણખોરી :
ભારતમાં સતત ફુગાવાની પરિસ્થિ જંગી વિદેશી દેવું કરવું પડયું છે. ભારત દેશ દેવાનું મુદ્દલ નહિ પણ વ્યાજ કે હપ્તા પણ ચૂકવી શકતો નથી. દેવું વધતું જાય છે. દેવાને કારણે ચા, ખાંડ, કોફી, તેલ, કાપડ, દવા, ચામડું વગેરેની સસ્તી કિંમતે નિકાસ કરવાની ફરજ પડે છે. દેશમાં ભાવો વધુ હોય અને વિદેશમાં ભાવો નીચા હોય તેવી વસ્તુઓ દેશમાં પગપેસારો કરતી હોય છે. તેનો લાભ વિદેશો લેતા હોય છે. અને દેશની વસ્તુનું વેચાણ ઘટતું હોય છે. ટૂંકમાં આપણી I asareerts ગરજનો લાભ લઈને વિદેશીઓ આપણું શોષણ કરે છે.
(૬) ધનિકો વધુ ધનિક બને છે ઃ
જે આયાતના લાયન્સસ ધરાવે છે. કારખાનાના માલિકો છે, બેંકરો, વેપારીઓ, સંગ્રહ કરનારાઓ, સટ્ટા વગેરે સાથે સંકળાયેલા છે. તેમને ફુગાવાથી લાભ થાય છે. તેમની ચીજોનું ઉત્પાદન ખર્ચ વધે કે ના વધે પણ ભાવો વધારીને નફો વધારે છે. ભ્રષ્ટાચાર, દાણચોરી, કરચોરી, સંગ્રહખોરી, કાળુનાણું વગેરે ધનિકો માટે આશીર્વાદરૂપ છે. આથી મોજશોખ, વૈભવ વિલાસ, વિદેશી મુસાફરી,
સંપત્તિનું પ્રદર્શન, લગ્ન સમારંભો વગેરે પ્રોત્સાહન થાય છે. આમ ફુગાવો ધનિકોનો દોસ્ત છે. (૭) ગરીબો વધુ ગરીબ બને છે.
ફુગાવો ગરીબોનો દુશ્મન છે. ચીજવસ્તુઓના ભાવો વધે છે. તેની સામે ગરીબોની આવકમાં વધારો થતો નથી. તેમજ ગરીબીને કારણે તેઓ છૂટક ખરીદી કરતા હોય છે. જથ્થાબંધ ખરીદીના ભાવો કરતાં છૂટક ખરીદીના ભાવો ઉંચા હોય છે. ટૂંકમાં ફુગાવાના સમયમાં ગરીબોની ખરીદશક્તિ ઘટતી હોય છે. તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. નીચું જીવનધોરણ જીવે વૈભવવિલાસ, વિદેશી મુસાફરી વગેરે કરી શકતા નથી. જીવે
(૮) લેણદેણની તુલામાં ખાધ :
ફુગાવામાં આયાતો ઉત્સાહી અને નિકાસો નિરુત્સાહી બનતાં વિદેશી હૂંડિયામણના કાળાબજાર સર્જાય છે. પાછળનો ખર્ચ વધે છે. લેણદેણની તુલાની ખાધ વધે છે. દેશમાં ભાવો વધુ હોવાથી વિદેશી વસ્તુ સસ્તી લાગે છે. વિદેશી વસ્તુ દેશમાં વધુ આવવા લાગે છે. સાથે દાણચોરીનું પ્રમાણ પણ વધે છે. (૯) જીવન જરૂરી ચીજવસ્તુ અછત ઃ writer Pebbles College
ભારતમાં ફુગાવાને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ,
સિમેન્ટ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેની અછત સર્જાતી હોય છે. પેટ્રોલના કાળાબજાર પણ થતા હોય છે અને મળવા પણ મુશ્કેલ હોય છે. સંગ્રહખોરો પણ અછતનો લાભ મેળવવા સંગ્રહખોરી કરતા હોય છે.
(૧૦) નિરુત્સાહી ઉત્પાદક મૂ.રો. :
સતત ભાવવધારાથી બચતો નિરુત્સાહી બનતાં મૂ.રો.અવરોધાય છે. ભાવવધારાથી જમીન, સોનુ, વેપાર, સંગ્રહખોરી વગેરેમાં નફો મળતો હોવાથી ઉત્પાદકો નવા સાહસો કે જૂના સાહસો વિકાસ કરવા માટેનું વલણ નિરુત્સાહી બને છે. ભારત દેશ માટે આ મોટું નુકશાન છે. મોજશોખ,
સુખસગવડ, વિદેશી
ચીજવસ્તુઓ વગેરે નફાકારક બનતી હોવાથી પ્રાથમિક જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન નિરુત્સાહી બને છે.
(૧૧) મંદીજનક ફુગાવો :
ભાવો વધવાથી નફો–બચતો–મૂ.રો. વધે, આવક, ઉત્પાદન, રોજગારી
વધે મંદી નહિ પણ તેજી સર્જાય. પરંતુ ભારતમાં ભાવો વધવાનું બજારમાં નાણાંભીડ, માલના ભરાવાની, ઉંચો વ્યાજદર, નીચો નફો, નકારાત્મક મા.આ. વગેરેની લોકો, ગ્રાહકો, વેપારીઓ વગરે બૂમો પાડતા હોય છે. જૂના | વિકાસ કરવા ઉત્સાહી હોતા નથી. આવા સંજોગોમાં ફુગાવાના દર કરતાં આ.વિ.નો દર નીચો રહે છે. ફુગાવો આ.વિ. ને પણ અવરોધે છે