MKBU UG and PG Course Admission 2024-25
- UG Courses:
BA (Bachelor of Arts)
B.Sc (Bachelor of Science)
BCA (Bachelor of Computer Applications)
B.Com (Bachelor of Commerce)
BBA (Bachelor of Business Administration)
BRS (Bachelor of Rural Studies)
BSW (Bachelor of Social Work)
B.Sc (IT) (Bachelor of Science in Information Technology)
- PG Courses:
MA (Master of Arts)
M.Sc (Master of Science)
MHRD (Master of Human Resource Development)
M.Com (Master of Commerce)
MSW (Master of Social Work)
- Diploma Courses:
- UG Diploma
- PG Diploma
MKBU offers a wide range of courses to cater to the diverse interests and career aspirations of students. With the implementation of NEP 2020, the university has revamped its curriculum to provide a more holistic and multidisciplinary learning experience. Students can choose from a variety of subjects and electives to tailor their education to their goals.
The admission process for UG and PG courses at MKBU is transparent and merit-based. Students can apply online through the university website and track their application status.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ પરીક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મળી રહે તે માટે
ભાવનગર યુનિ. દ્વારા
તા.૫-૮ થી ૯-૮
દરમિયાન પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૪૯.૨૬ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૩૦.૪૮ ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જ્યારે ઉતિર્મ થયેલ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ શકે તે માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત, સંલગ્ન કોલેજો, ભવનો, ડિપ્લોમાના સેન્ટરોમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે
તા.૫-૮ થી ૯-૮ સુધીમાં
યુનિવર્સિટી પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા માટે ઐતિમ તબક્કાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે વિદ્યાર્થીઓએ સંબંધિત ભવન, કોલેજ, ડિપ્લોમા સેન્ટર ખાતે જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
વર્ષ ૨૪- ૨૫ માટે
આ અંતિમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હોય આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, શિક્ષણ અને રૂરલ વિદ્યાશાખા અંતર્ગત સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, પી.જી. ડિપ્લોમા, બી.એડ., બી.એડ. એચ.આઈ.અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી સંબંધિત સંસ્થાના સંકલનમાં રહી કરવાનો પત્ર થવા પામ્યો છે તેમ જણાયું છે.