15 જૂને યોજાનારી NEET PG 2025ની પરીક્ષા કરાઈ સ્થગિત, નવી તારીખ જલ્દી જ જાહેર કરાશે
15 જૂને યોજાનારી NEET PG 2025ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને NBEએ સત્તાવાર નોટિસ પણ જાહેર કરી છે. આ પગલું સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લેવામાં આવ્યું છે.
#NEETPG #NEETPG2025 #NEETPGExam #NEETPGPostponed #MedicalExamUpdate #NEETPG2025Update #NextNEETPGDate