
પ્રેસ વિજ્ઞપ્તિ
પોસ્ટેડ ઓન: 14 MAY 2025
ન્યાયાધીશ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે (14 મે, 2025) સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત એક સમારોહમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ પદના શપથ લીધા હતા.