લાલ ચોપડી (ઈ-નિર્માણ કાર્ડ)દ્રારા મળતી સ્કોલરશીપ(શિક્ષણ સહાય યોજના)ફોર્મ ચાલુ થઈ ગયા છે

eNirman1

ધોરણ પ્રમાણે મળતી સ્કોલરશીપ ની રકમ

*ધોરણ 1 થી 5 ને 1800 રૂપિયા*

*ધોરણ 6 થી 8 ને 2400 રૂપિયા*

*ધોરણ 11 થી 12 ને 10000 રૂપિયા*

*કોલેજ માટે 10000 રૂપિયા અને હોસ્ટેલ ની 12000 રૂપિયા*

*સ્નાતક પછી = ૨૫,૦૦૦ રૂપિયા થી લઈ ૬૭,૦૦૦ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે.*

download 2 e1719565520712

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • શાળા/કોલેજ/સંસ્થાનું લાભાર્થી ઓનું ચાલુ અભ્યાસક્રમ નું ઓરિજનલ બોનાફાઈડ સર્ટીફીકેટ
  • બાળકના આધાર કાર્ડ ની નકલ
  • બેંક ની પાસ બુક અથવા કેન્સલ ચેક
  • વિદ્યાર્થી ની ગત વર્ષ ની માર્કશીટ
  • શાળા કોલેજ સંસ્થા ની ફી ભર્યા ની રસીદ
  • વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ સેર્ટીફીકેટ અને હોસ્ટેલ ફી ભર્યા ની રસીદ
  • રેશનકાર્ડ
  • પિતા નું આધાર કાર્ડ
  • લાલ ચોપડી(ઈ નિર્માણ કાર્ડ)
  • જો 5000 થી વધુ ની સહાય હોય તો એફિડેવિટ અથવા સમતી પત્ર

જિલ્લાવાર ઓફિસ વિગતો

ઈ નિર્માણ કાર્ડના ફાયદા

ઈનિર્માણ કાર્ડ નોંધાયેલા બાંધકામ કામદારોને અસંખ્ય લાભો પ્રદાન કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 માતૃત્વ લાભો: સ્ત્રી બાંધકામ કામદારોને પ્રથમ બે પ્રસૂતિ માટે ₹27,000 ની નાણાકીય સહાય મળે છે.

 આરોગ્ય સંભાળ સેવાઓ: ધન્વંતરી રથ મોબાઇલ હેલ્થકેર સેવા દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવારની ઍક્સેસ.

 વ્યવસાયિક ઇજા અને રોગ સહાય: કામ સંબંધિત ઇજાઓ અને બીમારીઓ માટે ₹3 લાખ સુધીની સહાય.

 પોષણયુક્ત ભોજન: શ્રમિક અન્નપૂર્ણા યોજના ₹10માં પૌષ્ટિક ભોજન ઓફર કરે છે.

 શિક્ષણ સહાય: બે બાળકો સુધીના શિક્ષણ માટે ₹500 થી ₹40,000 સુધીની નાણાકીય સહાય.

 હાઉસિંગ સપોર્ટ: શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ ₹1.6 લાખ અને આવાસ સબસિડી યોજના માટે ₹1 લાખની સહાય.

 મૃત્યુ લાભ: આકસ્મિક મૃત્યુ માટે ₹3 લાખ અને અંતિમ સંસ્કારના ખર્ચ માટે ₹7,000.

 

 દીકરીઓ માટે બોન્ડ: મુખ્ય મંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દરેક પુત્રી માટે ₹10,000ના ફિક્સ ડિપોઝીટ બોન્ડ પ્રદાન કરે છે.

 

 છાત્રાલય સુવિધાઓ: સ્થળાંતર કરી રહેલા બાંધકામ કામદારોના બાળકો માટે, કામદારના વતનમાં હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે.

10 Banner 3 10 home banner

•બાંધકામ શ્રમયોગી નું રજીસ્ટ્રેશન

•બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી (રોજગારી નું નિયમન અને સેવા ની શરતો)

•૧૯૯૬ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ની રચના કરવામાં આવેલ છે.

•અને કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે.તેમને બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવાની કામગીરી કરે છે

બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ના નિયમ

  • •બાંધકામ શ્રમયોગી હોવો જોઈએ
  • •તેની ઉમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.(૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ અને ૬૦ વર્ષ પૂર્ણ થયેલ ન હોવી જોઈએ )
  • •વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામ ની કામગીરી કરેલ હોવી જોઈએ.

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

  • •આધાર કાર્ડ

download 1

કોણ – કોણ બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવી શકે:

ચણતરકામ

૧૪

માર્બલ્સ ટાઈલ્સ ફિટીંગ્સ કામ

૨૭

ઈન્ટીરીયર વર્ક જેવા કે સુથારી કામ, ફોલ્સ સીલીંગ, લાઈટીંગ,પ્લાસ્ટર ઓફ પરીસ.

કડિયા

૧૫

ચૂનો લગાવવાનું કામ

૨૮

વોટર હાર્વેસ્ટીંગનું બાંધકામ

સુથાર

૧૬

બાંધકામ સાઈટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂર કામ

૨૯

ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા, ગ્લેજીંગ

લુહાર

૧૭

સ્ટોન, ક્રસિંગ એન્ડ કટીંગ

૩૦

ઇંટો બનાવવી, નળિયા બનાવવા કે જે કારખાના ધારા ૧૯૪૮માં સામેલ ન થતા હોય.

વેલ્ડર

૧૮

ટાઈલ્સ / સ્લેબ્સના કટીંગ એન્ડ પોલિશીંગ

૩૧

ઈન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવા કે સોલર પેનલ્સ, સોલર ગીઝર.

વાયરમેન

૧૯

વુડ વર્ક જેમાં કલર કામ અને વારનીશિંગ કામ

૩૨

રસોડામાં મોડ્યુલર કીચન બેસાડવા/બનાવવા.

ઇલેક્ટ્રિશિયન

૨૦

ગટર એન્ડ પ્લમ્બીંગ કામ

૩૩

સ્વીમીંગ પુલ, ગોલ્ફ કોર્સ જેવી રિક્રીએશન સગવડતાઓ બનાવવી.

પ્લમ્બર

૨૧

ઇલેક્ટ્રિશિયનનું કામ

૩૪

પ્રિફેબ્રીકેશન કોન્ક્રીડ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા

ચણતરના પાયા ખોદ કામ

૨૨

ફાયર ફ્રાઈટીંગ સિસ્ટમ

૩૫

કન્સ્ટ્રકશન અને ઈરેકશન જેવા કે સાઈનેજ બોર્ડ, ફર્નીચર, બસ ડેપો, સિગ્નલિંગ સિસ્ટમ.

૧૦

ચણતર કામમાં ઈંટ, માટી કે સામાન ઉપાડ કામ

૨૩

હિટીંગ અને કુલિંગ સિસ્ટમનું અને ઈન્સ્ટોલેશન ને રિપેરિંગ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ

૩૬

રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ટેનનું ઈન્સ્ટોલેશન

૧૧

ધાબા ભરવાનું કામ

૨૪

લીફ્ટ અને એસ્કેલેટર્સ ઈન્સ્ટોલેશન

૩૭

જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનવવા.

૧૨

સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ મિક્ષર કરવા સાઈટ ઉપરનું મજૂર કામ

૨૫

સિક્યુરીટી સિસ્ટમ અને દરવાજા નું ઈન્સ્ટોલેશન

૩૮

મ.ન.રે.ગા.

૧૩

ટાઈલ્સ ઘસાઈ કામ

૨૬

ગ્રીલ, બારી, દરવાજાનું ફેબ્રિકેશન અને ઈન્સ્ટોલેશન

૩૯

અન્ય

બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ક્યાં જવું

  • •આપના મોબાઇલમાં eNirman એપ્લીકેશન અથવા
  • enirmanbocw.gujarat.gov.in/ પર જઇ સ્વ-નોંધણી
  • •રાજ્યના તમામ કોમન સર્વિસ સેન્ટર (CSC)
  • •ઈ-ગ્રામ કેન્દ્ર
  • •ધનવંતરિ આરોગ્ય રથ
  • •ઇ-શ્રમ સેવા કેન્દ્રો

 

સ્વ-નોંધણીની પ્રક્રિયા માટે અહિય ક્લિક કરો. 
https://enirmanbocw.gujarat.gov.in/