UG સેમ-૫ પરિક્ષાના ઓનલાઇન ફોર્મ લેઈટ ફી સાથે ભરવાની યુનિવર્સિટીએ તા ૧૪/૧૧/૨૦૨૪ થી તા ૧૭/૧૧/૨૦૨૪ સુધી લંબાવલે હોઈ આ તારિખ સુધીમાં બાકી વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા ફોર્મ ઓનલાઈન બીન ચુક ભરવાના રહેશે આ તારિખ પછી ફોર્મ ભરિ શકાશે નહિ જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી

IMG 20241114 143546 IMG 20241114 143603