>મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનીક ઓકટો-નવે -૨૦૨૪ ની ચોથા તબક્કાની યુ.જી. સેમેસ્ટર -૨ અને ૩, રીપીટર પરીક્ષાઓ ઓનલાઈન ફોર્મ અંગે…
– મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ઓકટો-નવે -૨૦૨૪ ની ચોથા તબક્કાની યુ.જી. સેમેસ્ટર -૨ અને ૩, રીપીટર પરીક્ષાના આવેદન પત્ર તા.૧૩/૦૯/૨૦૨૪ થી તા.૨૬/૦૯/૨૦૨૪ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેમજ તા.૨૭/૦૯/૨૦૨૪ સુધીમાં પરીક્ષાના ફોર્મ વેલીડ – અન વેલીડ કરી શકાશે.
– વધુમાં ઉપરોક્ત પરીક્ષાના આવેદન પત્રો *લેઇટ ફી* સાથે તા.૦૭/૧૦/૨૦૨૪ થી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઈન લેઇટ ફી સાથે ફોર્મ ભરી શકાશે વધુમાં તા.૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં લેઇટ ફી વાળા પરીક્ષાના ફોર્મ વેલીડ – અન વેલીડ કરી શકાશે.
–