ભાવનગર યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ-૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦માં પ્રવેશ મેળવેલ હોય, નાપાસ થયેલ હોય અને સ્પાન પીરીયડ પૂરો થયેલ હોય તેને પરીક્ષાની એક તક

શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦માં પ્રવેશ મળેલ હોય અને જેનો સ્પાન પિરિયડ પુરો થઈ ગયેલ હોય તેવા સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા અભ્યાસક્રમોનાં સેમ-૧ થી ૬ના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવા માટે યુનિવર્સિટી દ્વારા વધુ એક તક

 

IMG 20250508 WA0023