PSI તથા લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાની અનુમાનિત તારીખ જાહેર

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૬ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

 

Screenshot 20251211 163350 X