લોકરક્ષક ભરતી પરીક્ષા 2026ની Provisional Answer Key જાહેર
લોકરક્ષક ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત તા. 14 જૂન, 2026ના રોજ યોજાયેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવી છે.
પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ પર જઈને પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકે છે. જો કોઈ ઉમેદવારને જવાબો અંગે વાંધો અથવા રજૂઆત કરવી હોય તો બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા મુજબ તે ઓનલાઈન નોંધાવી શકશે.
લોકરક્ષક ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેર કરાયેલ Provisional Answer Key જોવા માટે
| LRD Provisional Answer Key 2026 | Click Here |