ગુજરાત વહીવટી સેવા,વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-૧ અને ૨, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨, મદદનીશ વન સંરક્ષક/ પરિક્ષેત્ર વન અધિકારી,વર્ગ-૨, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ)વર્ગ-૧ અને ૨ સહિતની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી અંગે અગત્યની જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવી.