ભારતના રાષ્ટ્રપતિએ આજે (15 ડિસેમ્બર, 2025) 11:00 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે શ્રી રાજકુમાર ગોયલને શપથ અપાવ્યા હતા.