• જેમાં દરેક કોલેજમાં 100 બેઠક હશે અને રાજ્યમાં કુલ 1,000 બેઠક બનાવવામાં આવી છે
• જેમાં કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી લેવામાં નહીં આવે
• આ બેઠકમાં પ્રવેશ મેળવવા માટે અરજદારએ 15 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
• અમદાવાદની ગુજરાત આર્ટ એન્ડ સાયન્સ કોલેજ સહિત રાજ્યભરના 10 શહેરોમાં આવા કેન્દ્રોની સ્થાપના કરાશે.
• આ અભ્યાસક્રમ બિલકુલ ફ્રી તેમજ તેમાં કુલ 340 જેટલા લેકચરો લેવામાં આવશે.
સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કેન્દ્રો
૧) ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા (સરકારી પોલીટેકનિક ખાતે)
૨) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
૩) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
૪) કચ્છ યુનિવર્સિટી, ભુજ
૫) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૬) જૂનાગઢ યુનિવર્સિટી, જૂનાગઢ
૭) ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
૮) ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ
૯) એમ.એન. કોલેજ, વિસનગર
૧૦)સરકારી વાણિજ્ય કોલેજ, ગાંધીનગર